________________
એકવીશ ગાથાનું સ્તોત્ર
૨૭૯ त नमह पासनाहं, धरणिंद नमंसियं दुहं पणासेइ । जस्स पभावेण सया, नासंति सयल दुरियाई ॥१८॥ एए समरंताणं मणे, न दुहवाहि न तं महादुक्खं । नाम पि मंतसम्म, पयर्ड नत्थि तस्स संदेहो ॥१९॥ जलजलणभयसप्प-सीहचोरारि संभवे पि अप्पं । जो समरेइ पास पहु, पहवइ न कयावि किंचितरस ॥२०॥ इअ लोगट्ठि परलोगट्ठि, जो समरेइ पासनाहं तु । तत्तो सिज्झेइ खिप्पं, इह नाहं सरह भगवंतं ॥२१॥
આમાંની સત્તર ગાથાના અર્થે તે સત્તર ગાથાના સ્તોત્રમાં આવી ગયેલા છે. વિશેષમાં અઢારમી, ઓગણીસમી, વીસમી અને એકવીસમી ગાથા છે. તેના અર્થો આ પ્રમાણે સમજવા :
અઢારમી ગાથાને અર્થ તેથી ધરણે નમસ્કાર કરેલા એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને હે લેકે ! તમે નમસ્કાર કરે, કે જે દુઃખને નાશ કરે છે અને જેમના પ્રભાવથી સર્વ પ્રકારના પાપે સદા નાશ પામે છે.
ઓગણીશમી ગાથાને અર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરનારના મનમાં કેઈ પ્રકારનું દુઃખ થતું નથી કે તેને કોઈ વ્યાધિ સતાવતે નથી. વળી તેને જન્મ-જરા અને મૃત્યુરૂપ મહાદુઃખને