________________
[ ૨૫ ]
એકવીશ ગાથાનુ` સ્તેત્ર
ઉવસગ્ગહર તેાત્ર નવ ગાથાનું, તેર ગાથાનું તથા સત્તર ગાથાનું પ્રાપ્ત થાય છે, તેમ એકવીશ ગાથાનું પણ પ્રાપ્ત થાય છે. શારદાવિજય મુદ્રણાલય-ભાવનગર તરફથી સને ૧૯૨૧માં છપાએલ પૂર્ણ ચન્દ્રાચાર્ય વિરચિત ઉપસર્ગ - હર સ્તેાત્ર લઘુવૃત્તિના પ્રારંભમાં પરિશિષ્ટ તરીકે એકવીશ ગાથાનું ઉવસગ્ગહર સ્ટેાત્ર આપવામાં આવ્યુ છે. આ સ્તોત્રના પાઠમાં અશુદ્ધિઓ ઘણી રહી જવા પામી છે, પરંતુ જિજ્ઞાસુઆની જાણ માટે તથા ઉપાસકોની આરાધના માટે એ જ સ્તંત્રના ક્રમ અનુસાર અહી એકવીશ ગાથાએ અને તેટલી શુદ્ધ કરીને રજૂ કરવામાં આવે છે.
અહી' એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે શેઠ દે. લા. પુસ્તકોદ્ધાર કૅ ડ—સુરત તરફથી સને ૧૯૩૨માં પ્રકાશિત થયેલ પ્રિય કરનૃપકથામાં છેવટે પરિશિષ્ટ તરીકે આ સ્તંત્ર છપાયું છે, પણ તેમાં ગાથાઓ વીશ છે તથા ચૌદમી ગાથા પછી