________________
સત્તર ગાથાનું સ્તોત્ર
૨૭૫ નથી, કોઈએ યંત્રપ્રયાગ કર્યો હોય તે તેની અસર પડતી નથી. વળી ભગંદર, ખાંસી, શ્વાસ અને શૂલ જેવા ભયંકર વ્યાધિઓ પણ શમી જાય છે.
સેળમી ગાથાને અર્થ શ્રી પાર્શ્વજિનનું નામ સંકીર્તન કરવાથી રોગ, પાણીનાં પુર, અગ્નિ, સર્પ, ચેર, શત્રુ, મદમસ્ત હાથી તથા યુદ્ધ એ સર્વના ભયે નાશ પામે છે.