SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ઓળખાય છે. એમનાં બનેલાં અનેક તીર્થોં આજે પ્રભાવ પાથરી રહ્યા છે; આ ભગવાન પાર્શ્વનાથના પ્રગટ પ્રભાવને અને પાર્શ્વનાથ પ્રત્યેની સૉંપરિ અનહદ ભક્તિને જ સૂચિત કરે છે. વળી સમ્મેતશિખરજી ઉપર વીશ તી કરે। મેાક્ષે ગયા, પણ એ પહાડ વમાનમાં · પારસનાથ હીલ ’ તરીકે જ વિખ્યાત છે. * દેહપ્રમાણ અને દેવર્ણ : સર્વાંજનવલ્લભ, સહુના શ્રદ્ધેય અને શીઘ્ર આત્મીય બની જતા ભગવાન શ્રીપાદેવનું શરીર નવ હાથ પ્રમાણ હતું. તેમના શરીરના રંગ કેવા હતા ? એમ પૂછીએ તે મેાટા મેાટા આચાર્ય ભગવ ંતાથી લઈ શિક્ષક સુધીનાં સહુ કાઈ-૯૦ ટકા લોકા હીરો જ કહેશે. પણ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તે તેમને યથાર્થ ર્ગ નો હતેા, નહી કે છો. નીલા એટલે-આકાશ જેવા ભૂરા ( બ્લ્યૂ ) રંગ. તે શુ લીલે। ન માનવેા ? આ માટે તે એક સ્વતંત્ર લેખ લખવા પડે. પણ ટૂંકમાં એટલું જ છે કે પાછળથી પાર્શ્વના રંગ લીલે। અને કાળા અને સ્વીકારવામાં આવ્યા છે અને પછી લીલાને અતિશય મહત્ત્વ અપાતાં નીલાનું સ્થાન લીલાએ લીધું. આમ વૈકલ્પિક · રંગ તરીકે લીલા (તથા કાળેા) માન્ય રખાયા છે. એમ કેટલાક ગ્રન્થાના આધારે કહી શકું. મારા સંગ્રહમાં અને અન્યત્ર ભૂરા અને લીલા અને રંગનાં ચિત્રે મે જોયાં છે. ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકો : ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકા કેણુ ? ૨. એને ચાક્કસ નિણ્ય પી શકાય તેમ નથી. પણ આ સ્તેાત્રમાં અને પ્રતિષ્ઠા, ચરિત્રાદિ ૧. ૧૦૮ નામને વ્યક્ત કરતું સ્તેાત્ર આ જ ગ્રન્થમાં છે. ૨. આ વિષય Àડી ચર્ચા-વિચારણા માગે તેવા છે, પણ એ અહીં શક્ય નથી.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy