________________
સુર
શું? તે। જેમના વચન–વાણીને કાઇ પણ વ્યક્તિ પ્રેમ અને આદર પૂર્ણાંક ગ્રહણ કરે, અથવા જેમનુ નામ સહુ કારને લેવાનું મન થાય. આ રીતે જગતમાં તેમનાં નામ અને વાણી અને આદરણીય અને પ્રિય હતાં. ટૂંકા શબ્દોમાં કહીએ તે તત્કાલિન પુરુષામાં પ્રધાન સ્થાન ભાગવતા હતા, એટલે તે પુરુષાદાનીય કહેવાયા.
લાકપ્રિય તીર્થંકર અને ૧૦૮ નામેા :
ઉપર જણાવ્યું તેમ ભગવાન પાર્શ્વ જીવતા હતા, ત્યારે જેવા લાકપ્રિય હતા, તેવા જ લેાકપ્રિય હજારા વરસ વીતવા છતાં પણુ આજે છે. એમાં એ પરમ આત્માના અજોડ પુણ્યપ્રક`, તેમનું અલૌકિક તપેાખળ મુખ્ય કારણ હતુ. પણ સાથે સહકારી કારણમાં ભગવાન પાની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીજી પણ છે. ભૂતકાળમાં શ્રી પદ્માવતીજીના સાક્ષાત્કારા અનેક આચાર્યાદિ વ્યક્તિએ કર્યાં છે. આજે પણ સાક્ષાત્કાર થઇ શકે છે. એમનેા મહિમા–પ્રભાવ આજે જીવંત અને જોરદાર છે. જરૂર છે માત્ર ત્રિકરણ યેગે, સમર્પિતભાવે, પરમ શ્રહ્મા–ભાવપૂર્ણાંકની, ભગવાન પાર્શ્વનાથજીની ઉપાસના. આ થાય તે। ષ્ટિકલસિદ્ધિના અનુભવા મળ્યા સિવાય રહેતા નથી. આમાં સેંકડો વ્યક્તિને અનુભવ પ્રમાણુ છે અને એથી જ આ કાળમાં સહુથી વધુ ઉપાસના પાર્શ્વનાથજીની થઇ રહી છે. એ ભગવાનની કૃણાધારી આકૃતિ સહુને એકદમ ગમી જાય તેવી છે. વૈદિક ધર્માં હિંદુઓના ભગવાન શ્રીશંકરને કેાશકારાએ જનતાના અનુભવને ખ્યાલમાં રાખી આશુતોષ વિશેષણ કે પર્યાયવાચક શબ્દથી એળખાવ્યા છે, એને અ શીઘ્ર પ્રસન્ન થનારા થાય છે. જૈનેામાં ‘આશુતોષ’ તરીકે જો કાઇ પણ તીથંકરને બિરદાવવા હાય તા, એકી અવાજે સહુ ભગવાન પાર્શ્વનાથ ’તે જ પસંદ કરે એમાં શંકા નથી. અને એથી જ ૨૪ તીર્થંકરે પૈકી ભાગ્યે જ કોઈ તીથકર એ પાંચથી વધુ નામેાથી ઓળખાતા હાય, પણ ભગવાન પાર્શ્વનાથ તા ૧૦૮ અને તેથી વધુ મેાથી
: