________________
ઉવસગર સત્ર करणी विकटसंकटहरणी मम लक्ष्मी पूरय पूरय संकटं चूरय જૂચ સોમવતી છે નમઃ |
મંત્રપટ્ટમાં જણાવેલું છે કે “ગાથા નવની આમ્નાયવિધિ જુદી જુદી છે, તે ગુન્ગમથી ધારી સાધના દીપત્સવીના દિવસે કરવાથી ઈષ્ટ સિદ્ધિ થાય છે.”
નવગાથાત્મક વિશિષ્ટ યંત્ર આ નવગાથાત્મક તેત્ર અંગે એક વિશિષ્ટ યંત્ર મળી આવે છે. તેમાં વચ્ચે તેત્રના અક્ષરેથી તેમજ અંકેથી સંકલિત મેટો યંત્ર છે અને ઉપર નીચે બીજા કેટલાંક નાના યંત્ર છે. તેમાં સત્તરિસયન યંત્ર પ્રસિદ્ધ છે અને બીજા યંત્રો પંદરિયા તથા વિશાયંત્રની જાતિના છે. એક યંત્ર ૧૦૦૮ને પણ છે. એ પટની પ્રતિકૃતિ આ ગ્રંથના છેડે આપવામાં આવી છે. '
આ પટમાં એવી નેંધ છે કે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશવિજ્યજીને અનુભૂત એ આ ઉપસર્ગહર યંત્ર છે. આ નેંધ પરત્વે વિદ્વાનેએ ખાસ વિચાર કરે ઘટે છે અને તે અંગે અન્ય કોઈ પ્રમાણ મળી આવે તે તેને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
I
,
'
'
. .
.
'કે,