________________
૨૬૬
ઉવસગ્ગહર સ્તોત્ર
મયતાનું સૂચન કરે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સેવા કેવી પ્રભાવશાળી છે, તેનું આ ગાથામાં વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિરત્ન કે કામકુભ વગેરે જેવી છે, એટલે કે તેનાથી સવ મનારથાની સિદ્ધિ થાય છે. વળી એ સેવા નિયમિત રીતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવે તે સજને તેના દાસ અની જાય છે, એટલે કે તેના પર પ્રભાવ પડે છે અને તેઓ પડચા ખેલ ઝીલવા લાગે છે.
આઠમી ગાથાના અ
આ ગાથામાં પળવદિય ની જગાએ વિશ્વાસય અને નિષ્પબાસય એવા એ પાઠ મળે છે, પણ તેથી અસંગતિ થતી નથી. અમારી સમજ પ્રમાણે તેમાંથી નીચેના મ ંત્રાચ્ચાર થાય છે અને તે પ્રાપ્ત થતી પ્રતિમાં જણાવેલે છે. ॐ ह्री पार्श्वनाथाय ही धरणेन्द्राय श्री पद्मावतीसहिताय की नमः |
♡
પ્રણવ એટલે ૐકાર, માયાબીજ એટલે હી કાર અને કામરાજ એટલે પછી તે ત્રણ બીજોના અહી ઉપયાગ છે અને હી કાર વડે શ્રી ધરણેન્દ્રનું સૂચન છે. શ્રી ધરણેન્દ્ર સાથે પદ્માવતી દેવીને જોડવાના માંત્રિકાના સંપ્રદાય છે. આ રીતે ઉપરના મંત્ર આ ગાથામાંથી ઉત્પન્ન થાય છે. નવ ગાથાના ખાસ મો
આ નવ ગાથા પરત્વે નવ મંત્રોનુ વિધાન નીચે પ્રમાણે થયેલું છે −