________________
૨૫૪
- ઉવસગ્ગહરે તેત્ર હી કારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ટ્ર ” દ્ી” એ મંત્રપદ લખવા. ફરતા હી કારના ત્રણ આંટા કરવા. આ યંત્ર કેશર, ગેચંદન વગેરે સુગંધી પદાર્થોથી લખીને તથા તેનું વિધિસર પૂજન કરીને કંઠે અથવા ભુજાએ બાંધવાથી ચોરનો ભય થતું નથી. આને અઘેરા નામની વિદ્યા કહે છે.
હકારની અંદર સાધકનું નામ લખીને બહાર ફરતી આઠ પાંખડીઓમાં હી કાર લખીને તેને હી કારના ત્રણ આંટા કરવા. વિધિથી તૈયાર કરેલ તથા પૂજાયેલે આ યંત્ર સૌભાગ્યની વૃદ્ધિ કરવામાં ઉત્તમ છે. તેનાથી સર્વજનેને પ્રિય પણ થવાય છે, તેમજ ભૂતપિશાચને વળગાડ દૂર થાય છે.
હી કારની અંદર સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ર કાર લખીને ફરતા હી કારના ત્રણ આંટા કરવા. આ યંત્ર બાલકના તમામ રોગોની શાંતિ કરે છે, લાભ આપે છે, તથા ભૂતાદિ ભેમાંથી રક્ષણ કરે છે. | દી થી દૂ શ્રી શ્રી ની અંદર સાધકનું નામ લખીને બહાર ફરતી સેળ પાંખડીઓમાં ફ્રી શ્રી તથા તેની ઉપર ૪ ૪ લખવાથી જે યંત્ર તૈયાર થાય છે, તેનાથી દુર્ભાગી નારીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.