________________
૨૪.
ઉવસગ્ગહરે તેત્ર
જે આ જ ર છે ?
ॐ सोमाय नमः । ॐ मङ्गलाय नमः । ॐ बुधाय नमः । ॐ बृहस्पतयै नमः ।
ॐ शुक्राय नमः। (૭) ૩૦ નૈશ્ચરાય નમઃ | (૮) છે રાહુતુાં નમઃ |
પછી કાર વડે ત્રણ આંટા મારવા. અને મંત્રની ચારે બાજુએ સરખા વજાથી અંક્તિ માહેન્દ્રમંડલ આલેખીને તેના ચારે ખૂણામાં ૪ ૪ તથા બાજુઓમાં ક્ષ ક્ષિ એ પ્રમાણે લખીને, તેની મધ્યમાં આ યંત્રની સ્થાપના કરવી.
આ બૂચકને મહિમા ગુરુમુખેથી જાણીને તેનું ભેજપત્ર ઉપર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી આલેખન કરવું. પછી ચકની જમણી બાજુએ પાર્શ્વયક્ષની મૂતિ અને ડાબી બાજુએ પાર્શ્વયક્ષિણી (પદ્માવતી)ની સ્થાપના કરવી. - સ્નાન, આત્મરક્ષા વગેરે કર્યા પછી જાઈ, મગ, માલતી વગેરે સુગંધી પુષ્પ વડે તેમનું ત્રિકાલ પૂજન કરવું.
પછી નાસિકાના અગ્રભાગ ઉપર બંને નેત્રે સ્થાપીને મૂલ મંત્રનું ધ્યાન ધરવાથી સાધકને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. અહીં ધ્યાન ધરવા માટે બે મંત્રને નિર્દેશ કરવામાં આવ્યા છે, તેમાંથી કેઈપણ એક મંત્રનું ધ્યાન ધરી શકાય છે.
પહેલે મંત્ર છે ફ્રી શ્રી શ્રી જોશો સ્ત્રી ફી નમઃ