SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગાથાના યંત્રા અને મા ૨૩૩ ઉપવાસ કરીને સારા ચેાગે ભૂતતિથિએ આ અને મત્રાના જાપ શરૂ કરવા અને તે સિદ્ધ કરવા. પછી જરૂ પડયે ૧૦૮ વખત જાપ કરવાથી ભૂતાદિ દોષાના નાશ થાય છે. આ મંત્ર કેટલા જાપથી સિદ્ધ થાય છે, તે દર્શાવ્યુ નથી, એટલે તેના ખુલાસા સદ્ગુરુ પાસેથી મેળવવા. શ્રી ઘેાણમત્ર-પહેલા સાપનું ઝેર ઉતારવામાં શ્રી ઘણુમંત્ર વિશેષ પ્રભાવ બતાવે છે. તેના પાઠ આ પ્રમાણે સમજવા ॐ नमो भगवते श्री घोणे हर हर दह दह चर चर - मथ मथ वर वर धर धर लप लप जरसीद्ध ग्रास ग्रस मं 9 . क्षं क्षं क्षीँ हू हू हू हूँ भगवति श्रीघोण સઃ સઃ સઃ ૐ ૐ ૐ ૐ ૐ ૐ: ૨: ૨:૨: બેન્ઝીન નીવविहंगमानुजेषन दारिकर वरिदा सोरय सोरय गं गं गं ठः ठः हू फट् स्वाहा || ટીકાકારોએ અહીં’ બીજો પણ શ્રી ઘણુમંત્ર આપેલે છે, તે આ પ્રમાણે : શ્રી ધેાણુમત્ર-બો ૧૭ ॐ नमो भगवते श्री घोणे हर हर दर दर सर सर धर धर मथ मथ हरसा हरसा क्ष क्ष व व ह्यू क्ष्ल्यू यू यू वूल्व्यू सर्पस्य गतिस्तम्भं कुरु कुरु स्वाहा । w * આ બંને મંત્રાનુ ત્રિકાલ સ્મરણ કરવાથી સર્પના ભયના નાશ થાય છે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy