________________
૨૨૨
ઉવસગ્ગહરે તેત્ર તેથી ત્રણેય લેકના ત્રણેય કાલના સર્વ પદાર્થોના સર્વ ભાવેને - જાણનારા હતા.
આવું સર્વજ્ઞ અને સર્વદર્શીપણું કોઈ વ્યક્તિમાં સંભવે કે નહિ? તે અંગે કેટલેક વિવાદ પ્રવર્તે છે, પણ અમે અહીં એ વિવાદમાં નહિ ઉતરીએ. એ સંબંધમાં વિશેષ - જાણવા ઈચ્છનારે શ્રી હરિભદ્રસૂરિ કૃત સર્વસિદ્ધિ, નંદીસૂત્રની
વ્યાખ્યામાં શ્રી મલયગિરિ મહારાજે કરેલું સર્વજ્ઞસિદ્ધિનું નિરૂપણ, સન્મતિતર્કની વિવૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ ચર્ચેલે સર્વજ્ઞતાવાદ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રમાણુમીમાંસામાં કરેલી સર્વસિદ્ધિ આદિ સાહિત્ય તટસ્થ ભાવે અવેલેકી લેવું.
' તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનને વિષધર એટલે સર્પના ઝેરને નાશ કરનારા કહ્યા છે. તે એમને લેકેત્તર વિશિષ્ટ પ્રભાવ સમજે, શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં જે ચરિત્રે લખાયાં છે, તથા જે માત્ર વિદ્યમાન છે, તે પર વિચાર કરતાં એમ લાગે છે કે જ્યારે તેઓ સ્વદેહે આ પૃથ્વીને પાવન કરતા હતા, ત્યારે તેમનું નામ સ્મરણ કરતાં જ સર્પને ઉપદ્રવ શમી જતો અને કેઈને સર્પનું ઝેર ચડ્યું હોય તે તે ઉતરી જતું. ત્યાર પછી તેમને મંત્રમાં પણ એ જ પ્રભાવ જળવાઈ રહ્યું હતું, તેથી જ તેત્રકારે તેમને માટે આ વિશેપણને ખાસ પ્રયોગ કરેલ છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતાં દુઃખ અને દુરિ તને નાશ થાય છે, તથા સંપત્તિને ઉત્કર્ષ થાય છે, તેમજ