________________
૨૧૮
ઉવસગ્ગહર સ્તોત્ર આ સ્તંત્રની રચના ગાહા છંદથી થયેલી છે કે જેને ઉપયોગ જૈન મુતરચનામાં વિપુલ પ્રમાણમાં થયેલ છે. સંસ્કૃત સાહિત્યમાં તેને આર્યા તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાકૃત પિંગલસૂત્રમાં ગાહા છંદનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે
पढमे बारह मत्ता, बीए अट्ठार होइ संजुत्ता। जह पढमं तह तीअं, दह-पञ्च-विभूसिआ गाहा ॥
પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં પહેલા જેટલી જ, એટલે બાર માત્રા અને ચેથા ચરણમાં પંદર માત્રા એ ગાહાછંદનું લક્ષણ છે.”
ગાહાછંદનું આ લક્ષણ ઉવસગ્ગહરં સ્તોત્રની ગાથાઓને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ?
પહેલી ગાથા
અક્ષર ૩ વ સ
સં ચાત્રા ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૨ ૨ = ૧૨ માત્રા
पा सं वं दा मि क म्म घ ण मु कं । ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૨ =૧૮ માત્રા वि स ह र वि स नि न्ना सं 1 1 1 1 1 1 1 1 3 = ૧૨ માત્રા मं ग ल क ल्ला ण आ वा सं ॥ ૩ ૧ ૧ ૨ ૩ ૧ ૨ ૩ ૪ = ૧૫ માત્રા