SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉવસગ્ગહર સ્તાત્ર ૨. સસ્કૃત છાયા तव सम्यक्त्वे लब्धे, चिन्तामणि - कल्पपादपाभ्यधिके । प्राप्नुवन्ति अविघ्नेन, जीवा अजरामरं स्थानम् ॥४॥ ૩. અન્વય तुह चिंतामणिक पपायवन्भहिए सम्मत्ते लद्धे जीवा । अरामरं ठाणं विग्वेणं पावंति || ૪, સામાન્ય અને વિશેષ અ તુટ્ટુ (đવ)-તારું, તમારું, સમ્મત્ત રુદ્ધે (સભ્યત્વે જ્વે)–સમ્યક્ત્વને પામ્યે છતે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી. આ પદોમાં સતિ સપ્તમીના પ્રયાગ છે, એટલે તે અને સાતમી વિભક્તિમાં આવેલાં છે. અહીં પત્તે એવુ' પાઠાંતર છે. પત્ત એટલે પ્રાપ્ત થયે જીતે. તેથી અર્થીમાં કઈ ફેર પડતો નથી. ( , સભ્ય' શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધ ભાવને દર્શાવે છે. ‘ સખ્યા: ત્રાંસા વિદ્ધાર્યાં વા। ' અને સમ્યક્દ્ના ભાવ, તે સમ્યકત્વ કહેવાય છે. ‘ સયંશિસ્થય માવઃ સયવત્વમ્ । અહીં સમ્યક્ શબ્દથી જીવ સમજવા અને તેના ભાવ એટલે તેના શુદ્ધ શ્રદ્ધારૂપ પરિણામ તેને સમ્યકત્વ સમજવું. આ સમ્યકત્વ મિથ્યાત્વ માહનીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રથમ પચાશક ’માં સમ્મત્ત '
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy