________________
પહેલી ગાથાનુ’ અર્થ-વિવરણ
વિષધરાના વિષના નાશ થાય છે, એ વાત માંત્રિકાને–મંત્ર વિશારદોને સુપ્રતીત છે.’
૧૮૩
અહી‘વિસર્—વિન્ન-નિમ્નામું' પદને વિવષ્ણુરૃષ નિર્નાર્ એવા સંસ્કાર પણ થઈ શકે. એમ કરતાં અહીં વિષને અ જળ સમજવુ, ખાસ કરીને મણિક િકાનું જળ સમજવું. તેમાં જેનુ ગૃહૈં એટલે ઘર છે, તે વિષવૃદ્. વારાજીસીના રહેવાસીએ મેટે ભાગે પંચાગ્નિતપ મણિકર્ણ કાના ઘાટ પર કરે છે. સામર્થ્યથી વિષધર એ કમઠ મુનિ સમજવા. તેને વૃષ એટલે ધર્મ જે પંચાગ્નિતપશ્ચર્યારૂપ છે, તેના વિનાશક. લૌકિકાએ એને ધરૂપે ગ્રહણ કરેલ છે, તેથી અહીં ધર્મ કહ્યો છે. પ્રજવલિત અગ્નિમાં બળતા લાકડાની અંદર (બળવાથી) મરી રહેલા સપના પ્રવ્રુશનથી માતાના અને લોકોના મનમાં એ (અજ્ઞાન) તપશ્ચર્યા અધર્મ રૂપ હોવાના નિશ્ચય કરાવાયે। હાવાથી તેના વિનાશક સમજવા.
અથવા વિષે શથી મિથ્યાત્વ, કષાય આદિ ભાવિષ સમજવું. તેને ધારણ કરનાર તે ભાવિષધર, તેમનાં એ વિષને પોતાના વચનામૃતથી નાશ કરનાર તે વિષ-વિષ-નિર્દેશ.
તાપ કે શ્રી પાર્શ્વનાથ ભગવાન દ્રવ્યવિષધર અને ભાવવિષધર એમ બંને પ્રકારના વિષધરોના નાશ કરનારા છે. શ્રીદેવભદ્રાચાર્યે શ્રીપાર્શ્વનાથ ચરિત્રમાં જણાવ્યુ છે કે શ્રીપાર્શ્વનાથ ભગવાન પૃથ્વી પર વસતા (વિચરતા) હતા, ત્યારે કોઢની કથા નાશ પામી તથા ક્ષય નામના મહારોગ ક્ષય પામ્યા. ભૂત, પ્રેત, પિશાચ અને શાકિનીના સમૂહ
6