SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી ગાથાનું અવિવરણ ૧૯૯ હવે ઉપસર્ગ સબધી ઘેાડી સ્પષ્ટતા કરીશું. વસ શબ્દ ૩૧ ઉપસવાળા મૃગૂ ધાતુથી બનેલા છે. તેને અ વિઘ્ન, હાનિ, વ્યાધિ, બિમારી કે આફત થાય છે, પરંતુ જૈન સાહિત્યમાં તે બીજા વડે કરાયેલા ઉપદ્રવના અમાં વપરાય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છેઃ 'जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् स રૉઃ । જેના વડે કરીને જીવ પીડા વગેરે સાથે સબંધ વાળા થાય, તે ઉપસર્ગ કહેવાય.’ ' શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિમાં વસ સપનૂવ: ' એવા અથ કર્યાં છે. ( કાંડ ૨. શ્ર્લોક ૩૯). આ ઉપસર્યાં ત્રણ પ્રકારના મનાયેલા છે : (૧) દેવતા— કૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિય ચકૃત. તેમાં ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની આદિ દેવાએ કરેલા ઉપસને દેવતાકૃત ઉપસર્ગ કહેવાય છે; મનુષ્યાએ મત્ર, યંત્ર, તંત્ર આઢિ પ્રયાગે વડે અથવા અન્ય કોઈ રીતે કરેલા ઉપસર્ગાને મનુષ્યકૃત ઉપસર્ગ કહેવાય છે; અને સિહ, વ્યાઘ્ર, હાથી વગેરે ભૂચરાએ; મગર, ઝુંડ વગેરે જલચરાએ; ભારડ, ગરુડ વગેરે બેચરાએ; સર્પ, અજગર વગેરે ઉર:પરિસપેર્ખાએ, તેમજ નાળિયા, ઘા વગેરે ભુજપરિસાએ કરેલા ઉપસર્ગાને તિય "ચકૃત ઉપસર્ગ કહેવાય છે.૩ ૩. જીવાની આ પરિભાષા સમજવા માટે ‘જીવવચાર પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન’ એ ગ્ર ંથનું અવશ્ય અવલોકન કરવું.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy