________________
સ્નેાત્રનુ ગાથાપ્રમાણ
૧૭૩.
અને ત્યારપછી તરત જ એમ કહ્યુ છે કે—
'
पूर्वं किलास्य स्मरणस्य सप्त गाथा अभूवन् । ततो માથાદ્રયં શ્રીમદ્નાદુસ્વામિમિર્ઝાન્હાવારે સ્થાવિતમ્ ॥પૂર્વે આ સ્મરણની સાત ગાથા હતી, પરંતુ ત્યારપછી ભદ્રબાહુ સ્વામીએ તેની એ ગાથા ભડારમાં સ્થાપિત કરી. એટલે અત્યારે પાંચ જ ગાથા પ્રવર્તે છે. ’
તાત્પ કે વિક્રમની પંદરમી સદી પછી એ વાત પ્રચલિત થયેલી જણાય છે કે પ્રથમ આ સ્તોત્રની છે કે સાત ગાથાઓ હતી અને પછી તે અમુક કારણસર ભોંયમાં ભંડારી દેવામાં આવી છે.
એ ગમે તેમ હાય, પણ આ સ્નેાત્રના પાંચ ગાથાવાળા પાઠને સહુએ માન્ય રાખ્યા છે, એટલે આપણે તેને મૂલપાડ માનવા જોઇએ કે જે અમે આ ગ્રંથના પ્રથમ પ્રકરણના અંતે આપેલા છે.
કાલક્રમે આ સ્તોત્રનું પઠન-પાઠન વધતાં તેમાં ખીજી પણ કેટલીક ગાથાઓ ઉમેરાવા પામી અને તેથી આજે તેના ૯ ગાથાના, ૧૩ ગાથાના, ૧૭ ગાથાના, ૨૧ ગાયાના તથા ૨૭ ગાથાના પાઠો મળે છે.
અમારી સમજ પ્રમાણે મૂલપાડમાં ધરણે દ્ર-પદ્માવતીના સ્પષ્ટ ઉલ્લેખ નથી, તથા મત્રશાસ્ત્રમાં અતિ પ્રસિદ્ધ એવાં મંત્રખીજો પણ જણાતા નથી, એટલે મંત્રવાદીઓએ આમાં મીજી ગાથાઓ ઉમેરવાનું ઉચિત માન્યુ હશે અને એ. રીતે આ સ્તેાત્રમાં ગાથાએ ઉમેરાતી રહી હશે.