________________
ઉવસગ્ગહર સ્તાન
યંત્રની આશાતના ન થાય, તે માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. જો તે ગમે ત્યાં મૂકી દેવાય તેા તેથી ગભીર હાનિ થાય છે. એક ખાઈએ શ્રીય ંત્રને ખાંડેલા મરચાંની ડબ્બીમાં મૂકી દીધા હતા, તેથી તેના ઘરના બધા માણસોને તીવ્ર દાડુ થવા માંડયા અને લેાહીના ઝાડા શરૂ થયા. તે વખતે એક સાધકે આવીને પૂછ્યુ કે તમે કોઈ યંત્રનું પૂજન કરે છે? ’તેમણે શ્રીયંત્રનું પૂજન કહ્યું. પછી તે યંત્રની શોધ કરતાં ભૂલથી મરચાના ડખ્ખામાં મૂકાઇ ગયા હતા, તે શોધીને તેનુ દૂધથી પ્રક્ષાલન કર્યું તથા તેને ચંદનનું વિલેપન કર્યું, ત્યારપછી બધાના ઉપદ્રવ શમ્યા.
૧૫૮
પઢિવસે યંત્રની વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી જોઇએ. આ યંત્રરૂપે ઘરમાં દેતા બિરાજે છે, એમ માનીને સઘળે વ્યવહાર કરવા જોઇએ.
યંત્રની નિત્ય નિયમિત પૂજા કરવાથી કેટલાક વખતે યંત્રની સિદ્ધિ થાય છે અને તેનાં પ્રમાણા મળવા લાગે છે. દાખલા તરીકે શ્રીૠષિમંડલયંત્રનું અન સ્તોત્રાદિપૂર્વક કરતાં આઠે માસ પછી યંત્રદેવતાના એટલે અરિડુત ભગવંતના તેજસ્વી બિંબનાં દન થાય છે. શ્રીસિદ્ધચક્રજીની નવ એળીએ કરવાનું વિધાન છે, એટલે તેને લગભગ સાડા ચાર વર્ષ જેટલા સમય લાગે છે.
પ્રથમ બીજ વવાય છે, તેમાંથી અંકુર ફૂટે છે, તેમાંથી સ્કંધ થાય છે, તેમાંથી શાખા-પ્રશાખાના વિસ્તાર થાય છે, તેને પત્ર-પુષ્પા આવે છે અને છેવટે તેને ફળ આવે છે. તે