________________
ઉવસગ્ગહર રસ્તાત્ર
6
પ્રિયકરને વિચાર આવ્યા કે સંકટ પડયે ઉવસગ્ગપુર સ્તોત્રનું સ્મરણ કરવાનું ગુરુએ કહ્યુ છે, માટે તેનું સ્મરણ કરું.' અને તે સ્તોત્રનુ સ્મરણ કરવા લાગ્યો. સિદ્ધ થયેલા મંત્ર-સિદ્ધ થયેલું સ્તેાત્ર તરત જ ફળ આપે છે, તેથી તેનુ સ્મરણ કરતાંની સાથે જ સરદારને વિચાર આવવા લાગ્યા કે · પેલા વાણિયાના ોકરાને પૂરી મૂકવાથી શેા લાભ થવાના છે? એ ધમકીથી માને એવા નથી. માટે તેની સાથે મિત્રતા કરવી જ યાગ્ય છે. ’અને તેણે પ્રિય કરને બંદીખાનામાંથી તથા હેડમાંથી મુક્ત કરી પેાતાની પાસે લાવવાના હુકમ કર્યાં. સેવકોએ તરત જ તે પ્રમાણે કર્યું.
૧૦૮
તે વખતે કોઈ સિદ્ધપુરુષ ત્યાં આવ્યા. સરદારે તેનુ સ્વાગત કરીને પૂછ્યુ કે તમે શું શું જાણેા છે?’ ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે—
6
जीवितं मरणं नृणां गमनागमनं तथा ।
रोगं योगं धनं क्लेशं सुखं दुःखं शुभाशुभम् ॥
· મનુષ્યનું આયુષ્ય કેટલું છે? તેનુ મરણ કયારે અને કેવા સચાગેામાં થશે ? તેને અમુક સ્થળેથી જવાનું કે અમુક સ્થળેથી આવવાનું ક્યારે થશે? તેને રોગ થશે કે નહિ? થશે તેા કયારે થશે? જીવનમાં ઊંચે ચડવાના કોઈ મેટો ચેાગ છે કે નહિ ? ધન કયારે મળશે? કલેશ થશે કે નહિ ? થશે તેા કોની સાથે ? સુખ કયારે મળશે ?
?
?
પડશે ? શુભ અને અશુભ કયારે થશે હું ઋણું છું. '
દુ:ખ કયારે વગેરે બધી બાબતો