________________
૧૭
મેાહન જ્ઞાનમંદિર'નું અવશેષ રહેલુ' આંધકામ અને ત્યાં ન હજારા પુસ્તકાની પુન રચના વગેરે કાર્યાં, મુનિશ્રીની વિશિષ્ટ કલામયઃ દૃષ્ટિ અને સમ વ્યવસ્થાશક્તિના સબળ સાક્ષી છે.
તેઆશ્રીના હાથે ખરીદાયેલા, સંગ્રહ કરાયેલા તથા હસ્તલિખિત મુદ્રિત પુસ્તકાની સંખ્યા પંદરેક હજારથી વધુ હશે. ખરીદીમાં ૧ લાખથી વધુ પુસ્તકા તેઓશ્રીના હાથ નીચેથી પસાર થયાં હશે. સાચા સલાહકાર :
પેાતાના મહાન ઉપકારી ગુરુદેવના ઉપદેશથી મુંબઈમાં જે જે પ્રવૃત્તિએ થઈ, તે બધામાં તેએ સદાય સાથે જ રહ્યા છે. અને વધારે સ્પષ્ટ કહીએ તે તેએશ્રીએ પૂ. આચાર્યશ્રીના એક નમ્ર અને સાચા સલાહકારનું સ્થાન સદા શાભાવ્યું છે. આજે પૂજ્યશ્રી ગુરુદેવના આદેશથી ત્રણ ત્રણ પ્રકાશન સંસ્થાઓની જવાબદારી સંભાળી રહ્યા છે, તે એમની પ્રબળ કાર્યનિષ્ઠા સૂચવે છે.
અનન્ય કલાપ્રેમી :
તેઓશ્રીએ કલાકારને પાસે રાખીને, પેાતાની પૂર્ણ દેખરેખઃ નીચે કલ્પસૂત્રનાં કેટલાંક ચિત્રા તૈયાર કરાવ્યાં છે, તે ખરેખર અતિ સુંદર છે. પેાતાની પસંદગીના વિવિધ સાહિત્યથી સર્જેલી અપૂર્ણ આકર્ષીક કિનારાનું કાર્યં તે અભૂતપૂર્વ કહીએ તે પણ અનુચિત નથી. પ્રાયઃ આવી વ્યવસ્થિત રીતે અને વિશિષ્ટ ઢમે આલેખાએલી કિનારે પ્રાચીન–અર્વાચીન પ્રતિઓમાં ભાગ્યે જ જોવા મળે છે.
તેઓશ્રીએ કલ્પસૂત્ર-ખારસા સુવર્ણાક્ષરે લખાવેલ છે, તે પણુ - એક અતિ દર્શનીય કૃતિ છે. મુનિજની કલાદષ્ટિ અહી પણ ઝળકી ઊડી છે. એમાં તેોંધપાત્ર વિવિધતા લાવવામાં તેઓશ્રી સફળ નીવડયા છે. વમાનમાં લખાતી સુવર્ણાક્ષરી પ્રતિએમાં આનું સ્થાન મૂન્ય છે.
પૂજ્યશ્રી તે। સંપૂર્ણ આગમે, લેાકપ્રકાશાદિ ગ્રન્થા, આચાર-