________________
ઉવસગ્ગહર સ્તોત્ર ધર્મસંપત્તિ તથા ધનસંપત્તિ સમજવી. સંતતિના યોગથી વિનયવાન આજ્ઞાંકિત પુત્ર-પુત્રીઓને પરિવાર સમજે અને ઈચ્છિત સિદ્ધિઓથી વ્યાપારમાં લાભ, શત્રુપક્ષ પર વિજય તથા મંત્રાદિ સિદ્ધિઓ સમજવી.
उदयोच्चपदोपाया, उत्तमत्वमुदारता। उकाराः पञ्च पुंसः स्युरुपसर्गहरस्मृतेः ॥
ઉપસર્ગહરરતેત્રનું સ્મરણ કરતાં પુરુષને પાંચ વકાર પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણેઃ (૧) ઉદય, (૨) ઉચ્ચપદ, (૩) ઉપાય, (૪) ઉત્તમતા અને (૫) ઉદારતા.”
ઉવસગ્ગહરે તેત્રને પ્રથમ અક્ષર ૩ છે. તે પાંચ રકારને આપનાર છે. તેમાં પ્રથમ ૩ થી ઉદય એટલે દિનપ્રતિદિન ચડતી થાય છે. બીજા ૩ થી ઉચપદ એટલે કેઈ મોટા પદની પ્રાપ્તિ થાય છે, જેમકે નગરશેઠાઈ, મંત્રીપદ, પ્રધાનપદ વગેરે. આધુનિક પરિભાષામાં કહીએ તે તેનાથી કેઈ મોટો હોદ્દો મળે છે કે રાજ્યાદિ તરફથી સન્માન મળે છે. ત્રીજા થી ઉપાય એટલે ઈષ્ટપ્રાપ્તિનાં સાધને પ્રાપ્ત થાય છે. ચેથા ૩ થી ઉત્તમતા એટલે શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે અને પાંચમા ૩ થી ઉદારતા એટલે દાન કે પરોપકાર કરવાની વૃત્તિ જાગે છે.
पुण्यं: पापक्षयः प्रीतिः, पद्मा च प्रभुता तथा। पकाराः पञ्च पुंसां स्युः, पार्श्वनाथस्य संस्मृतौ ॥५॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતાં પુરુષોને પાંચ