________________
ઉવસગ્ગહર સ્તેાત્રના અજષ પ્રભાવ
(૭
ઘુત્તુતિ, ' તા કોઈ એ માત્ર ' શ્વેતવન ' તરીકે પણ તેની નોંધ લીધેલી છે.
6
આ રસ્તેાત્ર શ્રી ભદ્રબાહુ સ્વામીએ બનાવેલું છે કે જેએ જ્ઞાનના સૂર્ય સમાન હતા, અર્થાત્ ચૌદ-પૂર્વ ધારી હતા. તેમને આ સ્તોત્ર શા માટે બનાવવું પડ્યું ? ’ તેને ખુલાસા કરતાં શ્રી જિનસૂરમુનિએ જણાવ્યુ છે કે સંઘમાં ઉપદ્રવની શાંતિ થાય તથા મંગલ પ્રસરે તે માટે તેમણે આ મહા પ્રાભાવિક સ્તોત્ર બનાવેલ છે. एतत्स्तव प्रभावो हि वक्तुं केनापि शक्यते ? | गुरुणा हरिणा वा वाक् प्रह्वयाऽप्येक जिह्वया ॥२॥
6
આ સ્તવના પ્રભાવ કહેવાનું કાનાથી શક્ય છે? વાણીમાં નમ્ર એવી એક જીભથી તે બૃહસ્પતિ કે ઈંદ્ર પણ તે કહેવાને સમથ નથી. ’
અહી સ્તવ અને સ્તેાત્ર શબ્દ એકા વાચી છે. આ સ્તોત્રને પ્રભાવ એટલે મહાન છે–મોટો છે કે ખુદ બૃહસ્પતિ કે ઇંદ્ર પણ તેને એક જીભ વડે કહી શકે નહિ. અર્થાત્ તેનું પૂરું વર્ણન કરવુ હાય ! સેકડો જભા જોઈ એ.
उपसर्गहरस्तोत्रं स्मृते स्युः शुभसम्पदः । સોન્નત્તિનિત્ય, સ્થુ સમીતિનિય: શા - ઉપસહર સ્તાત્રનું નિત્ય સ્મરણ કરવાથી શુભ સંપત્તિ, સંતતિના યોગ તથા ઇચ્છિત સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
7
અહીં શુભ સોંપત્તિથી વિદ્યાસ'પત્તિ, કલાસંપત્તિ,