________________
ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વામી થયા હોવા જોઈએ કે જેમને વરાહમિહિર નામનો ભાઈ હતા, જે પિતે મહા વિદ્વાન હતા અને જ્યોતિષશાસ્ત્રને અદ્વિતીય જ્ઞાતા હાઈ વરાહમિહિરની સૂમમાં સૂક્ષમ ગણતરીમાં પણ ભૂલે બતાવી શક્યા હતા. તેમણે નીચેના ગ્રંથની રચના કરી હોય એ સંભવિત છે:
૧ આવશ્યકનિર્યુક્તિ ૨ દશવૈકાલિક ૩ ઉત્તરાધ્યયન , ૪ આચારાંગ ૫ સૂત્રકૃતાંગ ૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ,, ૭ રષિભાષિત ,, મૂળ પણ પિતે રચેલું અને
નિર્યુક્તિ પણ પિતે રચેલી છે. ૮ વ્યવહારસૂત્ર ) ૯ દશાશ્રુતસ્કંધ , ૧૦ બૃહકલ્પસૂત્ર , ૧૧ પિંડનિર્યુક્તિ ૧૨ સંસક્તનિયુક્તિ ૧૩ ઘનિર્યુક્તિ ૧૪ ભદ્રબાહુસંહિતા ૧૫ નવગ્રહશાન્તિસ્તંત્ર ૧૬ દ્વાદશભાવજન્મપ્રદીપ ૧૭ વસુદેવહિંડી ૧૮ ઉવસગ્ગહરે તેત્ર