________________
e
ઉવસગ્ગહર તેાત્ર
મેં કહ્યું : હે સૂર્ય દેવ ! જો તમે મારા ઉપર ખરેખર જ પ્રસન્ન થયા હૈ। તે! મને ચેતિષચક્રના દરેક ગ્રહેા, નક્ષત્રો, તારાના વમાના, એની ચાલ તથા સંપૂર્ણ જ્યાતિષ મડળ બતાવો.’
સૂર્યદેવે મારી વિનંતિ સ્વીકારી અને આખું યાતિષમંડળ બતાવ્યું. અને તે મે' ખરાબર યાદ રાખી લીધું. આ રીતે મિહિર (સૂર્ય)ના પ્રસાદથી મને જ્યાતિષનું સાચુ જ્ઞાન મળ્યું છે, તેથી જ મારું નામ વરાહમિહિર તરીકે પ્રસિદ્ધ થયું છે, વગેરે વગેરે.
ત્યાર પછી વરાહમિહિરે જ્યાતિષને સવાલાખ શ્લોક પ્રમાણ એક મોટો ગ્રંથ રચ્યા અને બીજી પણ કેટલીક કૃતિએ નિર્માણ કરી. અનુક્રમે તેની લેાકપ્રિયતા વધતાં તે નંદ રાજાને માનીતેા થયા.
હવે એક દિવસ તેણે રાજાને કહ્યું : ‘હે રાજન્ ! આ ચોમાસામાં અમુક દિવસે ઘણી જ વૃષ્ટિ થશે, તે વખતે એક બાવન પળનુ મેઢું માછલું આવીને મે દોરેલા કુંડાળાની મધ્યમાં પડશે.’ પછી તેણે એ નિમિત્તે એક મેટુ કુંડાળુ દો
આ સમાચાર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને મળ્યા. તેમણે રાજાને કહેવડાવ્યું કે · ચામાસાના અમુક દિવસે ઘણી જ વૃષ્ટિ થશે એ વાત સાચી છે, પણ તે વખતે જે માત્રુ પડશે, તે કુંડાળાની કિનાર પર પડશે અને તેનું વજન આવન પળ નહિ, પણ સાડી એકાવન પળનુ હશે.'
હવે ચામાસામાં નિયત દિવસે ખૂબ વૃષ્ટિ થઈ અને