________________
૫o
ઉવસગ્ગહરે તેત્ર આલંબન ધ્યાન સિદ્ધ કરતા અને પછી નિરાલંબન ધ્યાનને આશ્રય લેતા. આલંબન ધ્યાનમાં કઈ પણ મંત્રબીજ, મંત્રપદ કે જિનમૂતિ આદિનું આલંબન લેવાતું અને નિરાલંબન ધ્યાનમાં તો ધ્યાતા અને ધ્યાનની અભેદ પરિણતિ એ જ મુખ્ય વસ્તુ હતી.
તાત્પર્ય કે મંત્રપાસના એ જેન વેગસાધનાને પણ એક મહત્વનો ભાગ હતું અને એ રીતે તેની ભારે પ્રતિષ્ઠા હતી.
ગનું આલંબન લીધા વિના ધર્મધ્યાન સિદ્ધ થતું નથી અને શુકલધ્યાનમાં પ્રવેશ કરી શકાતો નથી. જે શુકલધ્યાનમાં પ્રવેશ ન થાય અને અનુક્રમે તેના બીજા પાયે પહોંચવામાં ન આવે તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ શી રીતે થાય? અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તે મેક્ષમાં પણ શી રીતે જવાય? તેથી સર્વ તીર્થકરે સાધનાકાલ દરમિયાન એગનું આલંબન લેતા અને તેમાં નિષ્ણાત બની કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરતા તથા ચોગીશ્વરની ખ્યાતિને પ્રાપ્ત થતા.
શ્રી માનતુંગરસૂરિએ “ભક્તામરસ્તેત્રમાં કહ્યું
त्यामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्य,
ब्रह्माणभीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेक,
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः॥२४॥ હે પ્રભે! સંત પુરુષે તમને અવ્યય, વિભુ,