SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ 33. ળાવવા માંડ્યો. નમસ્કારમત્રનું સ્મરણ કરતાં થોડી વારે એ નાગ શુભ અધ્યવસાયમાં મરણ પામ્યા અને ભુવનપતિ દેવની નાગકુમારનિકાચમાં ધરણ નામના ઈન્દ્ર થયા, ધરણેન્દ્ર થયા. કમઠ પર જામેલી લેાકેાની અ ંધશ્રદ્ધા તે જ વખતે તૂટી પડી અને પાકુમાર મહાજ્ઞાની તથા વિવેકી છે, એ વાત જગજાહેર થઈ. કમાને પાર્શ્વ કુમાર ઉપર ઘણા રાષ ચડ્યો, પરંતુ તેમના પરાભવ કરવા માટે તેની પાસે કોઈ સાધન ન હતું. તેણે તરત જ પેાતાના ડેરા ત્યાંથી ઉઠાવી લીધે! અને તે અન્ય સ્થળે ચાલ્યા ગયા. હવે ખેદ અને વિષાદથી હતાશ થયેલા તે ચેાગી ટૂંક સમયમાં જ મરણ પામ્યા અને અજ્ઞાન તપના કારણે ભુવનવાસી દેવાની રતનિતકુમારનિકાયમાં મેઘમાળી નામે દેવ થયા. ત્યારપછી જે ઘટના બની, તેનું વર્ણન શ્રી વીરવિજયજી મહારાજે પોતાની પ્રાસાદિક શૈલિમાં આ પ્રમાણે કર્યું છે : રાણી સાથ વસ’તમે, વન ભિતર પેઠે; પ્રાસાદ સુદર દેખ કે, હા જાકર બેઠે, રાજિમતીકુ ર કે, નેમ સજમ લીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના; લેાકાંતિક સુર તે સમે, ખેલે કર જોરી; અવસર સજમ લેનકા, અમ ખેર હે થારી; નિજ ઘર આયે નાથજી, પિયા ખિણ ખિણ રાવે; માતપિતા સમજાય કે,દાન વરસી દેવે. ૩
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy