SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ૩ અને કદાચ તેને વૃદ્ધ પિતા પોતે જ લડવા આવ્યા હાત, તા તેથી પણ શું? તેએ મારી વારતવિક તાકાતથી પરિચિત હેાય તેમ લાગતું નથી. હું કલિંગાધિપતિ યવનરાજ છું, દુશ્મનેાના સાક્ષાત્ કાળ છું. માટે પાકુમાર જેવા આવ્યા છે, તેવા જ પાછા ચાલ્યા જાય, તેમાં તેમની શેાભા છે. જાણીબુઝીને સિંહને છંછેડવામાં સાર નથી. ’ તે ફરી કહ્યું: ‘એ મઘેલા મહીપતિ! પાર્શ્વ કુમાર કાણુ છે ? તેની તને ખબર નથી. એમના કાંડામાં અનેક વસ્તુ ખળ છે, એમની ભુજામાં સેંડા હાથીની તાકાત છે. એમની આગળ ઊભવાને તુ જરા પણ સમથ નથી. કયાં ગરુડ અને ક્યાં કાકાલ ? કયાં મેરુ અને કયાં સરસવ? કયાં શેષનાગ : અને ક્યાં સાપેાલિયું ? પરંતુ તેઓ મહાદયાળુ છે, પરમ કૃપાળુ છે, તેથી તને ચેતવણી આપવા માટે જ મને અહી મેાકલ્યા છે. હવે સમજવું ન સમજવુ એ તારા ભાગ્યની વાત છે. ’ આ શબ્દો સાંભળતાં જ યવનરાજ ઉશ્કેરાઈ ગયા. તેણે કહ્યું : આ દૂત ! વધારે બડબડાટ કરવાથી શું? આ શબ્દો જો બીજો કોઈ મારી પાસે ખેલ્યું હાત, તેા તેની જીભ અહીને અહી જ ખેંચી કાઢત, પણ દૂત હાઇને તુ અવધ્ય છે, એટલે તને જતા કરું છું. એ વાચાળ ! તુ હવે જલ્દી અહીંથી ચાલ્યા જા અને તારા સ્વામીને જણાવી દે કે જાણીબુઝીને તે આગ સાથે રમત રમવાનુ` છેડી દે. ' દ્ભુત પાછા ફર્યાં, અને સૈન્યામાં હથિયાર ખખડવા લાગ્યા, પણ તે જ રાત્રે એક ઘટના એવી મની કે જેણે વાતાવરણને અધેા ચે રંગ પલ્ટી નાખ્યા.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy