________________
QQZQQQQQ
• પીસ્તાલીશમી વંદના .
OCXOXOXOXOXOXOXOXOMOGAOMI
૩૪ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ કેશરપૂજા એ કેવળજ્ઞાનનું અને ફળ એ એક્ષફળનું પ્રતીક છે. તે જ રીતે જળ એ અથાગ ભવસાગરનું પ્રતીક છે. ધૂપથી ભવતારિણી ત્યાગ વૈભવભરી દીક્ષાની કલ્પના કરેલી છે અને અક્ષતથી એ ચિંતવવાનું કે ફરી ભવબીજ પાંગરે નહિ. આવી ચિત્તશુદ્ધિવાળી વિવિધ પ્રકારના ભાવવાળી ભાવપૂજા સાથે દરેક શાશ્વતી જિન પ્રતિમાઓને
તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કટિ કેટિ
વંદના હે.
0000000000000
ચંચળબેન આણંદલાલ સંઘવી
(જામનગરવાળા)
પાન ઈલેકટ્રીકલ્સ તવાવાળા બીલ્ડીંગ-લેહારચાલ
મુંબઈ-૨
©©© 00:
00