________________
****
************ • ચુંમાલીશમી વંદના •
પવનના ભયંકર સુસવાટા
શરૂ થયા, વરસાદ મુસળધારાએ
વરસવા લાગ્યો, પાણીને પ્રવાહ નાસિકા સુધી આ,
છતાં જેઓ ધ્યાનથી જરા પણ
ચલિત ન થયા,
મહામુનિ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ
વંદના હે.
F
સ્વ. જગજીવન ભાઈચંદ શાહના સ્મરણાર્થે
ટી. જે. શાહ એન્ડ બ્રધર્સ
પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-ર૧