________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર
૪૧
મેધ કરવા મુનિરાજે એક વ્યાખ્યાન આપ્યું. હું મહાનુ ભાવેશ આ સ ંસાર અસાર છે. કોઇ કોઇનું કોઈ નથી, જેવુ... કરશે! તેવું જ પામશે. ધનદોલત અને મહેલાતા બધું જ અહીં મૂકીને એક દિવસ ખાલી હાથે ચાલ્યા જવાનુ છે. જવાનું નક્કી છે તે જે સાથે આવે તેવુ` છે તેને માટે જે વિચારતા નથી અને જે સાથે આવવાનુ નથી એને માટે તરખાટ મચાવી રહ્યા છે. ભગવાન મહાવીરના અનુયાયીએને આ શોભે છે ખરૂં? આમ ઉપદેશ દ્વારા જૈન ધર્મોનુ સામ્રાજય વિસ્તારવા લાગ્યા.
ઘણા સમયથી પુત્ર અને પુત્રવધુના વિયેાગથી ઝુરતા યશેાધર શેડ અને મનેરમા શેઠાણી મુનિને વંદન કરવા આવ્યા. માતાપિતાએ પુત્રને ઓળખ્યા નહિં પણ પુત્રે તેમને ઓળખી લીધા. મુનિએ એળખાણ આપ્યા વિનાજ પૂછ્યું હું શેઠજી ! આપ આટલા બધાં દુ:ખી કેમ છે ? શેકે પેાતાની બધી જ વાત કહી સભળાવી. મુનિ કહે છે કે હે મહાનુભાવ ! સોંસારમાં મિથ્યા મેહ રાખીને બેઠાં છે. કેડને પુત્ર અને કોના પિતા ! સ`સારમાં કોઇ કોઇનું કંઈ નથી. પૂર્વજન્મના કોઈ ઋણાનુખ ધી કમે પિતા-પુત્ર, માતા-પુત્રી કે ભાઇ-બહેન રૂપે સંસારમાં જન્મ પામે છે. મરી ગયા પછી કાણુ કયાં જાય છે તેની ખખર પણ પડતી નથી માટે ખોટા મેાહ છેડી ને જિનેશ્ર્વર દેવની સેવા કરે.. ધર્મ ધ્યાન યથા શક્તિ કરે અને જીવતર સાર્થક કરે.
આટલું સમજાવતાં છતાં તમારું મન પુત્ર પ્રત્યે પાગલ અનતુ હાય તે! પછી મનેજ તમારા પુત્ર ધર્મદત્ત માની