________________
૪૪
ધર્મી સ્મિલકુમાર
નાક કાપી કાઢી મૂકી તે કતણી ગતિ ન્યારી એ ન્યાયે અરૂપા મરીને દ્રુતિમાં પહેાંચી ગઇ,
સ્ત્રીનું ચરિત્ર જાણીને સ્ત્રીથી ઉત્પન્ન થયેલ દુઃખમય પરિસ્થિતિમાં મુઝવણ અનુભવતા ધદત્તને વરરૂચિએ કહ્યું કે હે મિત્ર ! સેાનામહેા રા લઇને તને શીખામણ આપી હતી. જેની તને કોઇ કિ ંમત ન હતી પરંતુ આજે તું મનેથી ગાયા ત્યારે સમજ પડી કે નીચ અને દુગુ ણી માણસની સોબતી સજ્જન માણસને પણ પસ્તાવુ પડે છે.
ચારિત્ર્યવિનાની સ્ત્રીના સંગથી મહાપુરૂષો પણ કલા રહિત થાય છે જો તેવી સ્ત્રીઓને તજવામાં ન આવે તે તે અનેક અન↑ સનારી થાય છે. એવી સ્ત્રી એ પાપાનું મૂળ છે. સ્ત્રીનું સર્જન કરનાર સર્જનહાર ખુદ પણ સ્ત્રી હૃદયને પામી શક્યા નથી સ્ત્રીઓને તજીદેનાર સાધુ ને રાજને ધન્ય છે.
આવીરીતે વરચના સેાનેરી વચને સાંભળીને ધ. દત્તના હૈયામા બૈરાગ્યની ભાવના જાગૃત થઇ સસાર પ્રત્યે તિરસ્કાર અને નફરત જાગ્યાં અને તેથી કંટાળીને પાતાની
સ સ પતિ સાતે ક્ષેત્રેમાં વાપરી નાંખી સ ંસારરૂપી પિંજરને ભાંગીને ભૂકકો કરી નાખ્યા અને ત્યાંથી છૂટીને પૂ. સુમતિ વિજય નામન1 ગુરૂની પાસે દિક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગેાના ઉત્તમેત્તમ અભ્યાસ કર્યાં. અને ત્યારમાદ પૃથ્વી ઉપર એક ગામથી ખીજે ગામ વિહાર કરતાં કરતા પેાતાની જન્મભૂમિ વારાણસી નગરમાં આવ્યાં.
મુનિના દર્શનાર્થે હજારો ભાવિકા આવ્યાં. તેમને પ્રતિ