________________
ધમ્મિલના વિપુલ સંસારે
૨૭૩
તે વખતે લીલાનું એક ટોળું ત્યાં ઊભું હતું. તેમણે આઇને ચાલી લીધી અને દવા ઔષધ કરી ભાનમાં લાવ્યાં. સિ ગૃહા નામની પલ્લીમાં તેણીને રાખી. ત્યારબાદ તેઓ પાતાના સેનાપતિને ખુશ કરવા ભેટ તરીકે આપી. અત્યંત ર૦રૂપવાન વરદત્તાને તે નાયકે સ્વકારી અને પેાતાના અ ંતઃપુરમાં મેકલી પટ્ટરાણી પદે સ્થાપી. અન્ય રાણીએ આ નવી શાકયને જોઇ બળવા લાગી. અહીં પલ્લીપતિ સાથે વધુદત્તા સંસાર સુખ સેગવી રહી. સમય જતાં તેણીએ પુત્રને જન્મ આપ્યો.
સામાન્ય રીતે પુત્ર પિતા જેવા અને પુત્રી માતા જેવી હાય છે જયારે વસુદત્તાનો પુત્ર અત્યંત સ્વરૂપવાન હતા તેથી અન્ય સ્ત્રીઓ ઇર્ષાને કારણે ગમે તેમ એલવા લાગી. અને તેણીના પતિને ખેડટી રીતે ભરમાવીને કહ્યું. આ પુત્ર પિતાના જે નથી એટલે અમને લાગે છે કે નવી રાણી સ્વચ્છંદી અને ચારિત્ર્ય વિનાની હાવાથી તેની આકૃતિ બિહામણી હતી. આટી લાંબા હાડકાળી કાયા જે પુત્રમાં છે. તેમાંનુ તેનામાં કાંઈ જ ન હતુ.
આ સાંભળી પક્ષીપતી પણ માની બેઠા કે આ ખાળક મારું નથી અને તેથી ગુસ્તામાં આવી તલવારથી બાળકનું મરતક કાપી નાંખ્યુ અને વદત્તાને દેરડાથી ઝાડ સાથે બાંધી દીધી. સૌ ત્યાંથી ચાલ્યા ગયાં. તેણી રડતી રડતી પસ્તાવે કરવા લાગી. અરેરે ! હું કેવી પાપીણા કે માતા પિતા તુલ્ય સાસુ સસરાની આજ્ઞા માની નહી. જેથી પતિ અને ૧૮