________________
૨૭૦
3
-
- -
ધર્મા–મ્પિલકુમાર અંવતિમાં આવેલ ધનદેવ સાથે તેમને મિત્રતા થઈ. તેથી સાર્થવાહે પિતાની પુત્રી વસુદત્તા તેમની સાથે પરણાવી. ભાગ્યબળે અને વેપારની આવડતથી ધનદેવે ઘણું ધન ઉપાર્જન કર્યું. પછી તે વસુદત્તાને લઈ પિતાના નગરે ગયે. ત્યાં જઈ પિતાના માતાપિતાની સેવા કરતાં કરતાં અને વસુદત્તા સાથે સંસાર સુખ ભેગવતાં દિવસે પસાર કરવા લાગે. સમય જતાં વસુદત્તાથી બે પુત્રો થયાં.
સમય જતાં વસુદત્તા ત્રીજી વખત ગર્ભવતી થઈ. તે દરમ્યાન ધનદેવ ધન કમાવા દેશાવર ગયે. પતિની ગેરહાજરીમાં પત્નિ સાસુ સસરા સાથે કમને પણ રહેતી નથી. એક વખત અવંતિથી ઉજજેની તરફ કોઈ સંઘ જાતે હતા. તે જાણી વસુદત્તાએ સાસુ સસરાને ઉજૈની જઈ પિતાના માતાપિતાને મળવાની ઈચ્છા જણાવી પરંતુ તેના સાસુ સસરાએ કહ્યું કે હે પુત્રી ! જ્યાં સુધી તારો પતિ અહીં આવે નહિ ત્યાં સુધી ના જાય તે સારૂં? આ સ્થિતિમાં તારે જવું સલાહ ભર્યું નથી. અને અવંતી ઘણે દૂર છે તેમજ આ સંઘમા કેઈ એડળખાતું પણ નથી.
આમ સાસુ સસરાની રજા મલી નહિં. તેથી તેણી મનમાં ધુંધવાતી વડીલેને આજ્ઞા લેપીને પોતાના બે બાળકોને લઈને ચાલી નીકળી, સાસુ સસરાએ વિચાર્યું કે આ બાઈ કેઈનું માનવાની નથી. તેથી તેઓ મૌન રહ્યા
વસુદત્તા પુત્રોને લઈને નગર બહાર પહોંચી ત્યારે - સંઘ તે રવાના થઈ ગયેલે હતો. હવે પાછા આવવામાં
તેને નાનમ લાગી એટલે પાછી ફરી નહિ. પછી સંઘ જે