________________
પામી આત્મગત કેળવી આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થ. કરના પ્રથમ ગણધર બની રવધામ ગતિને પામશે . તેમાં મુખ્ય પ્રધાન સ્વરૂપ જીવદયાના ધર્મનું બળ સમન્વિત છે. “Live and Let Live
જીવે અને જીવવા દો.” આ વર્તમાનની પ્રજા–જનતા પણ પકાર કરે છે. પણ એ કયારે સાર્થક થાય કે સ્વાર્થ ખાતર કે પિતાની કાર્ય સિદ્ધિ અંગે પારકાને પીડા ન અપાય, પરઆત્માને દુઃખ કે હાનિ ન થાય. તો જીવન જીવી જણાય અને શાંતિથી જીવી શકે. અને જીવાડી શકે.
નરસિંહ મહેતાએ કાવ્યમાં જણાવ્યું કે વૈષ્ણવ કહેતાં ઇશ્વરને ભક્ત કણ કહેવાય “વૈષ્ણવ જન તે તેને રે કહીએ.
જે પીડ પરાઈ જાણે રે” પણ આજે વર્તમાનમાં તે લગભગ એવું જોવા, જાણવા, મળે છે કે જે પરપીડા આપે રે, જૈનધર્મને પ્રરૂપનાર અનતજ્ઞાની અનંત ઉપકારી તે સમાવી ગયા. અરે તે તારકે દર્શાવેલ શાસ્ત્રજ્ઞાનને વિપુલ ભંડાર સમજાવે છે કે અહિંસા વિના મેલ નથી. દ્રવ્યથી અહિંસા તેમ ભાવથી અહિંસા, ઉભય પ્રકારે તે ધર્મનું પાલન કરવું અવશ્ય જરૂરી છે. ભાવ અહિંસક બન્યા સિવાય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન જ થાય, ભાવ અહિંસક બનવા માટે દ્રવ્ય અહિંસક બનવું જ જરૂરી છે. દ્રવ્ય અહિંસક એટલે જીવમાત્રની પૂર્ણ દયા પાળવી એટલે કે ઈરિયાવહી સૂત્રના અનુસારે જીવન જીવવા માટે અગાધ પુરૂષાર્થ થઈ જય તે ભાવ અહિંસક એટલે કે ક્રોધ-માન માયા લેભાદિ (જે ઘાતિ કર્મથી મુક્ત બનવા દેતા નથી અર્થાત્ કેવળ