________________
છે કે શરીરના અવયવેમાં જેમ મસ્તક, પાંચે ઈન્દ્રિમાં ચક્ષુ, વૃધ્ધને વિષે કલ્પવૃક્ષ, વિસ્તૃત પદાર્થોમાં આકાશ દેમાં ઈન્દ્ર, મનુષ્યમાં રાજા, તેમ સર્વધર્મ કર્તવ્યમાં દયા મુખ્ય પ્રધાન છે, માટે જૈનેતર દર્શન કહે છે કે
‘દયા ધર્મ કે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસીદયા ન છેડીએ, જબલગ ઘટમેં પ્રાણ”
સર્વશાસ્ત્રોમાં દયાને પ્રધાનતા અપાયેલી છે. તે દયા પારમાર્થિક દૃષ્ટિએ-બાહ્ય દ્રષ્ટિએ સુખને પણ આપનાર છે. આત્મવત્ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ પોતાના જ આત્માની જેમ અનંતાનંત આત્માને સુખ જોઈએ, પણ દુઃખ ન જોઈએ એવું સમજીએ તે પ્રાણીમાત્રને આપણા તરફ થી અંશ માત્ર અભાવ કે દુર્ભાવ ન થાય, શત્રુતા ઉત્પન્ન ન થાય. પૂર્વભવના કર્મસંગે બનેલે શત્રુ પણ મિત્ર બન્યા સિવાય રહે નહિં. અહિંસા પરમો ધર્મ એ સૂત્ર જગતના પ્રાણી માત્ર માટે સર્જાયેલું છે. તે સૂત્રને આત્મસાત્ કરવામાં આવે તે આત્મા આત્મગત ગુણ પ્રાપ્ત કર્યા સિવાય રહે નહિં.
અઢાર દેશના કુમારપાલ મહારાજા જ્યારથી આહંત ધર્મ પામ્યા. તેમાં તેઓ તે ધર્મને સમર્પિત બન્યા. સ્વયં પરમહંત બન્યા.....એ.કયારે...કે અઢારે દેશમાં જીવદયા નું પ્રતિપાલન કર્યું. અને કરાવ્યું જનાવર તિર્યચે પણ અણગળ પાણી ન પીતાં તે મનુષ્યની તે શું વાત કરવી. તે મહારાજાના શાસનમાં જીવહિંસાનું નામ ન હતું ત્યારે તે મહાપુરુષ ૧૪ વર્ષના ટૂંકા ગાળામાં ધર્મ અવધ