________________
* વંદના ચાલીશમી *
પ્રશમરસ–નિમગ્ન મુદ્રાના દર્શન માત્રથી અદ્દભુત શાંતિ
અને અપૂર્વ સમતાને અનુભવ થાય છે,
વીતરાગ દેવને
અમારી કેટિ કોટિ વંદના હો.
ધરણીધર ખીમચંદ શાહ મનીષ એકસપિટસ (પ્રા.) લી. માંગરેલ મેન્શન, ૧લે માળે,
ગનબાવ સ્ટ્રીટ, પ. એ. બ. ૧૭૩૭, મુંબઈ-૪૦૦૦૦૧. ટે. નં. ૨૬૫૪૩