________________
> વંદના બાવીસમી
જૈન ધર્મ મિથ્યાત્વને મહારગ
હિણવા માટે સમ્યકત્વ-સુધાનું વર્ષણ કર્યું
અને અનંત આત્માઓને મુક્તિના મંગલમય માગે
ચડાવ્યા, તે જૈન ધર્મને
અમારી કેટિ કેટિ વંદના હો.
વિજય ટ્રાન્સપોર્ટ કો. ૯/૧૦૧, કેશવજી નાયક રેડ,
મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૫૩૧-૩૨.