________________
% વંદના પંચાણુંમી
જેમનું સ્મરણ-પૂજન-આરાધન
મનના સર્વ મનોરથને પૂર્ણ કરે છે
તથા
અધ્યાત્મના માર્ગે
આગળ વધવાનું અપ્રતિમ બલ સમર્પે છે,
શ્રી સિદ્ધચક ભગવાનને
અમારી કોટિ કોટિ વંદના હે.
કુસુમ એજીનીયરીંગ ૨૧૩–નરસી નાથા સ્ટ્રીટ,
મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૨૬૪૪, ૩૪૪૬૪૨