________________
**
× વંદના નેવુંમી
જેમણે લેાકાલાકનુ સ્વરૂપ પ્રકાશ્યું, ષદ્રષ્યની પ્રરૂપણા કરી,
તથા
ઉત્પાદ, વ્યથ અને ધ્રૌવ્યને
સિદ્ધાંત સમજાવી અનેકાન્તવાદને આગળ કર્યાં,
તે
મહાન ધર્દેશક
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી
કાટિ કોટિ વઢના હા.
શ
કાંતિલાલ હિંમતલાલ શાહ
( રામપુરા ભંકોડાવાળા ) આરીવલી, સુ`બઇ