________________
* વંદના છઠ્ઠી x
આરાધના કરતાં અધ્યાત્મની પુષ્ટિ થાય છે, ભાવનાઓ પ્રબલ બને છે
- તથા શુદ્ધ ધર્મધ્યાન ધરવાની
ક્ષમતા આવે છે,
સામાયિક–વેગને
અમારી કેટિ કેટિ વંદના હો.
અમૃતલાલ દેવશીભાઈ કોઠારી
છાયા” ૩ જો માળ, ૫૯૪–જામેજમશેદ રોડ,
માટુંગા મુંબઈ-૪૦૦૦૧૯