________________
* વંદના એકસઠમી X
જેમણે
દાનની સાચી દિશા બતાવી, શીલની સૌરભ પ્રકટાવી, તપનું તેજ પ્રકાશ્યુ અને
ભાવની ભવ્ય સૃષ્ટિનાં સ મુમુક્ષુઓને દર્શન કરાવ્યાં,
તે
જગન્નાથ
જિનેશ્વર દેવાને
અમારી કેટ કેટિ વંદના હા.
નટરાજ ટેક્સ્ટાઈલ પ્રેાસેસસ ૭પ, અાર ગેટ સ્ટ્રીટ, ૧લે માળે સુબઇ-૪૦૦૦૦૧
છે. ન. ૨૬૩૯૨૯
--------