________________
સમારેહના પેટ્રન શ્રીમાનું દલીચંદ પૂનમચંદ શાહ બાલ્યાવસ્થામાં ધાર્મિક સંસ્કાર પામી આપબળે આગળ વધેલા રાજસ્થાન-શિરોહીના મૂળ વતની શ્રી દલીચંદભાઈ આજે કર્ણાટક-ગગના
ખ્યાતનામ વ્યાપારી છે અને જૈન સંધમાં પ્રતિષ્ઠાભર્યુ* સ્થાન ધરાવે છે. તેમનાં હાથે અનેક ધાર્મિક કાર્યો થયેલાં છે, તેઓ જૈન સાહિત્યના પ્રચારમાં પણ ઊંડો રસ લે છે અને અમને વખતોવખત પ્રોત્સાહન આપતા રહ્યા છે.