________________
ભાવનાઓનું સેવન-૨
૩૭૫ પણ સુખ ગમે છે, જેમ મને જીવવું પ્રિય છે, તેમ બીજાને પણ જીવવું પ્રિય છે; તે મારાથી કેઈને પણ ધિક્કારી કેમ શકાય ? તિરસ્કારી કેમ શકાય ? તેના વ્યાજબી હક્કો પર તરાપ કેમ મારી શકાય ? કેઈની હિંસા કરીને, કેઈને દુઃખી કરીને, કેઈન ભેગે સુખી થવાની મનેવૃત્તિ એ હરગીઝ મિત્રતાનું ચિહ્ન નથી. માટે ચૌદ લેકના સકલ ઓ પ્રત્યે મારી મિત્રતા છે. હું કઈને ય વૈરી નથી, hઈને ય દુશ્મન નથી. મારાં સુખ-દુઃખ એ મારાં પોતાનાં જ કર્મોનું ફલ છે. સહુ સુખી થાઓ, સહુ ન્યાયી થાઓ, સહુ કલ્યાણના માર્ગને અનુસરે.
મૈત્રીગુણથી ક્ષમાને ગુણ વિકાસ પામે છે, નમ્રતા પણ આવે છે, સરલતા પણ પ્રાપ્ત થાય છે અને સંતોષ પણ અનુભવી શકાય છે. જેમકે બધા જ મિત્ર છે, ત્યાં કોના પર કેધ ? શા માટે કોધ? જ્યાં બધા સમાન છે, ત્યાં અભિમાન કેવું ? અને શા માટે? જ્યાં મિત્રતા વર્તે છે, ત્યાં જુદાઈ કેવી ? કપટ કેવું ? અને જ્યાં બધા સમાન છે, ત્યાં તેની પાસેથી કઈ પણ વસ્તુ લેવાની તૃષ્ણ રહેતી નથી. તાત્પર્ય કે ધાદિ કષાયે આ ભૂમિકા પર બલરહિત થઈ જાય છે, તેથી ચિત્તવૃત્તિનું શેપન થાય છે, એટલે જે સાધક આ કક્ષાએ પહોંચ્યું હોય, તે ક્રોધ કરતા નથી, પણ ગમે તે સ્થિતિમાં શાંત જ રહે છે, પિતાનાં રૂપ, ગુણ કે એશ્વર્યનું અભિમાન કરતું નથી, પણ નિરભિમાન રહે છે, તે કઈ પણ જાતની કપટકિયા કરવાનું વલણ ધરાવતે