SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સામાયિક-વિજ્ઞાન મળશે તે અભ્યાસમાં ચિત્ત ચુંટશે નહિ અને માજશેખ કરવાનું મન થશે, તેથી સુવાવડના ખર્ચ જેટલા માત્ર પાંચ સેનૈયા જ માગવા દે.” પરંતુ હૃદયે એ વાત પણ કબૂલ રાખી નહિ. સામા માણસે છૂટ આપી તે તેને લાભ લેવાને વિચાર શા માટે કરે ? મૂલ બે માસા સોનાની વાત હતી, એટલે તેટલા સોનાથી સંતોષ માનવે એ જ સારું છે.” પરંતુ તે વખતે સત ને તલસી રહેલી આંતરદષ્ટિએ એક વિશેષ પ્રશ્ન રજૂ કર્યો : “કપિલ! એટલી તૃણ પણ શા માટે ? શું તું નથી જાણતા કે સર્વ સુખને સંહાર કરનારી તૃણું જ છે કે જેના લીધે તું આટલે દીનહીન બની ગયે!” અને કપિલે રાજા આગળ જઈને કહ્યું કે, “હે રાજન ! મારી કંઈ પણ માગવાની ઈચ્છા નથી.” રાજાએ કહ્યું : “ભૂદેવ! એમ શા માટે ? હું તમને રાજીખુશીથી એક લાખ સેનામહોર આપું છું, જે તમે ગ્રહણ કરે અને સુખી થાઓ.” - કપિલે કહ્યું: “હે રાજન ! બે માસા નાથી શરૂ થયેલી તૃષ્ણા તારા આખા રાજ્યને આંબી ગઈ. એટલે જેમ લાભ થતો જાય છે, તેમ લેભ વધતો જાય છે. માટે એ લેભથીએ તૃષ્ણાથી સર્યું ! આ મારો આખરી નિર્ણય છે અને હું તેને જ વળગી રહેવા ઈચ્છું છું.' સમ્યગૂદષ્ટિને પામેલા કપિલને હવે મને રમાની સૃષ્ટિમાં રસ રહ્યો નહિ. તે સર્વે તૃષ્ણાઓ, સેવે આશાઓ અને
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy