SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ ] ક્રોધ અને માનને કાઢે અપેક્ષાએ તા પરિણામે છે, સમભાવસિંહનું ત્રીજુ સૂત્ર છે : હું કેધ અને માનને કાઢો. ’ આ ક્રાધ અને માનની ગણુના કષાયમાં થાય છે. તેમને કષાય તરીકે ઓળખવાનું મુખ્ય કારણ એ છે કે તેનાથી ચિત્તની વૃત્તિએ ઘણી કલુષિત થાય છે. માયા અને લેાભ એ બીજા એ કષાયા છે. એક આ ચારે ય કષાયે રાગ અને દ્વેષનાં જ પણ તેની ભયંકરતાના જિજ્ઞાસુજનાને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે તેની ગણના રાગ-દ્વેષથી જુદી થતી આવી છે. અઢાર પાપસ્થાનકોમાં તેમની ગણના રાગદ્વેષથી જુદી જ થયેલી છે. જેમ કેपाणाइवायमलियं, चोरिक्क मेहुणदविण मृच्छं । कोहं माणं मायं, लोभं पिज्ज तहा दोसं || कलहं अभक्खाणं, पेसुन्नं रई - अरइ समाउत | परपरिवार्य - माया मोसं मिच्छत्तसलं च ॥
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy