________________
પર
સામાયિક-વિજ્ઞાન
અને-ઉત્કટ અને, ત્યારે અજ ંપા—અશાંતિ ઉત્પન્ન કરે છે, વાતાવરણ બગાડે છે અને બીજાને પણ દુઃખદાયી નીવડે છે.
એક વાર અમારે એક મિત્રને ત્યાં ગામડે જવાના પ્રસંગ આવ્યેા. તેણે ત્યાંની પ્રથા પ્રમાણે સારું ગણાય એવું કંસારનું ભાજન, દાળ, શાક તથા ભાત ખનાવ્યાં. તે અમને જમાડવા માટે પાસે બેઠા અને બધી વસ્તુએ પ્રેમથી પીરસવા લાગ્યા. અમે તેને આદરપૂર્વક આરેાગી ગયા, પરંતુ ભાણામાં ભાત પિરસાયા કે વિચારમાં પડી ગયા. તે જાડા ચાખાના બનેલા હતા કે જે અમે ખાઈ શકતા ન હતા અને ખાવાના પ્રયત્ન કરતાં તે ગળે સકતા. પરંતુ ભાણામાં પિરસાયેલી વસ્તુ અમે ભાગ્યે જ છાંડતા અને કદાચ અહી' છાંડીએ તેા મિત્રની લાગણી દુભાયા વિના રહે તેમ ન હતી, એટલે અમે કહ્યું: ‘ તમારે ત્યાં ભેસે છે, તેથી દહીં બહુ સારું બનતું હશે.' મિત્રે કહ્યું: · અમે ભાતમાં દહીં ભાગ્યે જ ખાઈએ છીએ, પણ તમને પસંદ હોય તે મગાવું, ' અમે ડોકું હલાવી સંમતિ આપી, એટલે તેણે દહી મગાવ્યું અને અમારો માર્ગ સરલ બની ગયા. દહીં સાથે મિશ્ર થયેલા જાડા ચાખાને ગળે ઉતારતાં ક'ઈ મુશ્કેલી પડી નહિ. ભાજન સાન સમાપ્ત થયુ' અને આવું સરસ ભેજન જમાડવા માટે અમે મિત્રને આભાર માન્યો.
6
તાત્પર્ય કે અવસર ઓળખી અણુગમાને દબાવ્યે અને યુક્તિથી કામ લીધું તો વાતાવરણના રંગ જળવાઈ · રહ્યો. અહીં અમે એમ કહ્યું હાત કે આ ભાત તો અમારાથી
R
ખવાશે નહિ, તેા મિત્રને એમ લાગત કે મેં ખરાખર