________________
૨૫૦
સામાયિક-વિજ્ઞાન
ન હતી, એટલે તેણે ખરેખર આહાર કર્યાં ન હતા અને તેથી જ નદીએ તેની પ્રાથના સાંભળી, ’
તાત્પ કે ઇન્દ્રિયા વડે ભાગ ભોગવાય છે, પણ જ્યારે તેમાં મનની વૃત્તિ હાતી નથી, તેમાં સુખ-સ ંવેદન હતુ નથી, ત્યારે તેમાં આસક્તિ નથી, એમ સમજવાનું છે.
પ્રશ્ન-ગૃહસ્થા કામસુખ સર્વથા છેડી શકે ખરા ? ઉત્તર-ગૃહસ્થા કામસુખ થા ોડી શકે નહિ, પણ તેમાં સંયમપૂર્વક જરૂર વર્તી શકે. તે માટે વ્રત--નિયમ– પ્રત્યાખ્યાનની ચેાજના છે. એ રીતે સયમમાં આગળ વધતાં છેવટે કામસુખ સ થા છેાડી શકાય છે.
પ્રશ્ન-માથે મોટા કુટુંબના ભાર હાય અને ન્યાયનીતિના રસ્તે ચાલતાં તેમનુ પૂરુ થતુ ન હેાય તે શુ કરવું ?
ઉત્તર-આવા સાગોમાં સહુને સાદાઈ અને કરકસરથી રહેવાના અનુરાધ કરવા જોઈ એ તથા શકય હાય તે ગૃહઉદ્યોગ શરૂ કરી આવકની પૂતિ કરવી જોઈ એ, પણ અન્યાય-અનીતિના રસ્તે જવું ન જોઇએ. આ માર્ગે ચાલતાં શરૂઆતમાં સેટી થાય છે, પણ આખરે સારાં વાનાં થાય છે, તેના અનેક દાખલાએ અમે અમારા જીવનમાં જોયા છે. વળી અન્યાય—અનીતિના માર્ગે ચાલતાં જોઇતુ બધુ મળી જ જશે, એવું નથી. એમાં અનેક જાતનાં ભયસ્થાને રહેલાં છે અને કદાચ ચાલુ ધાંધા પણ છૂટી જાય છે તથા સમાજમાં હલકા પડવું પડે છે અને વખતે રાજ્ય તરફથી શિક્ષા પણ થાય છે; તેથી ન્યાય—નીતિને ચૂકવી નહિ, એ જ ડહાપણભરેલા માગ છે.