SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ રાગને છેડો कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुनागो व्व मट्टियं ॥ ધન અને સ્ત્રીમાં આસક્ત બને ભેગી પુરુષ કાયાથી મદોન્મત્ત બને છે અને તેનાં વચનામાં પણ અભિમાન આવે છે. તે અળસિયાંની જેમ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારે મલન સંચય કરે છે.” त ओ पुट्टो आयंकेणं, गिलाणो परितप्पई । पभीओ परलोगस्स, कम्माणुपेही अप्पणो । “પછી ઉગ્ર રોગથી પીડાઈને અનેક પ્રકારનું દુઃખ ભગવે છે અને પરલોકથી ખૂબ ડરીને પિતાનાં દુષ્કર્મોને પશ્ચાત્તાપ કરે છે.” सल्लं कामा विसं कामा, कामा आसीविसोपमा । कामे य पत्थेमाणा, अकामा जति दोग्गई। કામગ શલ્યરૂપ છે, કામગ વિષરૂપ છે અને કામભોગ ભયંકર સર્પ જેવા છે. જેઓ કામગની ઈચ્છા કર્યા કરે છે, તે એને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે.” सव्वं विलवियं गीयं, सव्वं नट्ट विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ કામવાસનાને પિષનારા તથા વધારનારા સર્વ ગીતે વિલાપતુલ્ય છે, સર્વ નૃત્યે વિડંબના સમાન છે અને સર્વ સા. ૧૬
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy