SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સામાયિક–વિજ્ઞાન. ગુરુએ કહ્યું : ‘ વચ્ચે એક સોય આવી, તેના નાકામાંથી આ સાતે ય હાથી પસાર થઇ ગયા.’ · દૃષ્ટિરાગવાળાઓએ કહ્યું : ગુરુએ કહ્યું : ‘ પરંતુ તેમાં ભરાઈ રહ્યું. તે કેમે ય કર્યું. નીકળે નહિ, ' જી હા, ’ છેલ્લા હાથીનું પૂછડુ દૃષ્ટિરાગવાળાઓએ કહ્યું : 6 જી હા. ’ • પાસે એક સુજ્ઞજન બેઠા હતા. તેમણે દૃષ્ટિરોગવાળા ભાઈઓને કહ્યું : ' હાથી તેા જંગલમાં રહે. તે કઈ રણમાં રખડે નહિ. છતાં માની લઈએ કે કઈ હાથી રણમાં જ ચડયો, પણ ત્યાં સાત હાથી એકઠા શી રીતે થાય ? વળી રણમાં સેાય પડી હાય તા તે ખડી થઈને તેમને માર્ગ થોડા જ આંતરે ? અને સેયનુ નાકું કેવડું અને હાથીના શરીરનું કદ કેવડું' ? તેમાંથી હાથી શી રીતે પસાર થાય છતાં માની લે કે તે પસાર થયા, તો છેલ્લા હાથીનું પૂછડુ શી રીતે ભરાઇ રહે ? શરીર કરતાં તે પૂછડું ઘણું નાનુ હાય છે, એટલે જેમાંથી શરીર પસાર થાય, તેમાંથી પૂછડુ , અવશ્ય પસાર થાય. એ સાંભળી દૃષ્ટિરાગવાળા ભાઇઓએ કહ્યું : શું ગુરુ ખાટુ કહે ? શું તમે ગુરુ કરતાં વધારે જ્ઞાની છે? આજે તમે મેલ્યા એ બોલ્યા, પણ બીજી વાર આવુ એલશે! તેા તમને જોઈ લઈશું'. ' હવે વિશેષ એલવામાં સાર ન હતા, એટલે સુજ્ઞજન ત્યાંથી ઊઠીને ચાલતા થયા.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy