________________
૨૧૨
સામાયિક-વિજ્ઞાન
:
લાગ્યા કે ‘ આપણે શરીરે દુબળા થઈ ગયા છીએ, છતાં ઉપર ચડી શકતા નથી, તે। આ સ્થૂલ શરીરવાળા મુનિ શી રીતે ઉપર ચડી શકશે ?' હજી તેઓ આ પ્રમાણે વાતચીત કરે છે, ત્યાં તેા શ્રી ગૌતમસ્વામી એ ગિરિ પર ચડી પણ ગયા અને તેમની નજર સામેથી અદશ્ય થઈ ગયા.
આ
મહિષ ની
અહી
જોઈ એ તાપસે વિચાર કરવા લાગ્યા કે પાસે જરૂર કોઈ અદ્દભુત શક્તિ છે, તેથી જો તે પાછા આવશે તેા આપણે તેમના શિષ્ય થઈશું.' આવા નિશ્ચય કરી તેઓ એમના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા.
શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપશિર પર ભરત ચક્રવતી - એ ભરાવેલાં ચાવીશ તીથંકરનાં બિબેને ભક્તિભાવથી વંદના કરીને રાત્રિ ત્યાં જ ગાળી. બીજા દિવસે પ્રાતઃકાળે તે નીચે ઊતરવા લાગ્યા, ત્યારે પેલા તાપરા તેમના જોવામાં આવ્યા. તાપસાએ તેમને પ્રણામ કરીને કહ્યું : હે મહાત્મ! ! અમે તમારા શિષ્ય થવા ઇચ્છીએ છીએ. તમે અમારા ગુરુ થાઓ. ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીએ કહ્યું : ' જે સર્વાંગ પરમેશ્વર મહાવીર પ્રભુ છે, તે જ તમારા ગુરુ થાએ.’ પછી તેઓએ ઘણા આગ્રહ કર્યાં, ત્યારે શ્રી ગૌતમસ્વામીએ તેમને ત્યાં જ દીક્ષા આપી અને તેમને સાથે લઇને તેએ પ્રભુની પાસે આવવા નીકળ્યા.
માર્ગીમાં કોઈ ગામ આવતાં ભિક્ષાને સમય થયે, એટલે ગૌતમસ્વામીએ તેમના તાપસ શિષ્યાને પૂછ્યું કે તમારે પારણું કરવા માટે શુ ઈષ્ટ વસ્તુ લાવુ` ?’ તાપસ