________________
મન જીતવાની કલા
૨૦૫ .
ઉત્તર-સમજ્યા વિના. તે માટે ખરેા ઠપકા તા આત્માને જ આપવા જોઇએ, પણ વ્યવહારમાં છીડે ચડયા તે ચાર ગણાય છે, એ રીતે મનને ઠપકા આપવામાં આવે છે. આ વસ્તુ રૂઢિરૂપ બની જતાં હાલ પણ આવા જ વ્યવહાર ચાલી રહ્યો છે, પરંતુ ભગવાન મહાવીર આવા સ` પ્રસંગે આત્માના જ ઉલ્લેખ કરતા અને સારા-ખાટા બધા વિચારા માટે તેને જ જવાબદાર ગણતા. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની તેમની વાણી સાંભળે :
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा धेणु, अप्पा मे नन्दवणं ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममितं च, दुप्पट्ट सुप्पट्टओ ||
મારો આત્મા જ વૈતરણી ( નરક નદી ) છે અને મા આત્મા જ ફુટ શાલ્મલી (નરકમાં થતુ' એક પ્રકારનું કાંટાવાળુ ભયંકર વૃક્ષ) છે. મારો આત્મા જ કામા ગાય છે અને મારા આત્મા જ નનવન છે.
૪ આ આત્મા જ દુઃખ અને સુખના કર્તા છે તથા નાશ કરનારા છે. વળી આ આત્મા જ મિત્ર અને અમિત્ર છે. જો તે દૃષ્ટ રીતે પ્રવતે તે અમિત્ર બને છે અને વૈતરણી આદિ દુઃખાના હેતુ થાય છે; અને સારી રીતે પ્રવતે તા મિત્ર બને છે તથા કામા વગેરે સમસ્ત સુખાના હેતુ થાય છે.’
પ્રશ્ન-આ પરિસ્થિતિમાં અનુશાસન કેનુ કરવુ જોઇએ ? આત્માનું કે મનનું?